Red Hat Enterprise Linux AS 4 Update 1 પ્રકાશન નોંધો


ઓળખાણ

નીચેના મુદ્દાઓ આ દસ્તાવેજમાં આવરાયેલા છે:

  • Red Hat Enterprise Linux સ્થાપન કાર્યક્રમમાં (એનાકોન્ડામાં) ફેરફારો

  • સામાન્ય જાણકારી

  • ડ્રાઈવરો અને હાર્ડવેર આધારમાં ફેરફારો

  • પેકેજોમાં ફેરફારો

સ્થાપન સંબંધિત નોંધો

નીચેનો વિભાગ Red Hat Enterprise Linux ના સ્થાપન અને એનાકોન્ડા સ્થાપન કાર્યક્રમ વિશે ચોક્કસ જાણકારી સમાવે છે.

નોંધ

પહેલાથી-સ્થાપિત Red Hat Enterprise Linux 4 સિસ્ટમને Update 1 માં ફેરવવા માટે, તમારે પેકેજો કે જે બદલાઈ ગયેલા છે તેના સુધારા માટે Red Hat નેટવર્ક જ વાપરવું જોઈએ.

તમે Red Hat Enterprise Linux 4 Update 1 નું તાજું સ્થાપન કરવા માટે અથવા Red Hat Enterprise Linux 3 ની તાજેતરની આવૃત્તિ માંથી Red Hat Enterprise Linux 4 માં રૂપાંતરિત કરવા માટે એનાકોન્ડા વાપરી શકો.

  • જો તમે Red Hat Enterprise Linux 4 Update 1 CD-ROM ના સમાવિષ્ટોની નકલ કરી રહ્યા હોય (ઉદાહરણ તરીકે, નેટવર્ક-આધારિત સ્થાપનની તૈયારી કરવા માટે) તો ખાતરી કરો કે તમે CD-ROM ને માત્ર ઓપરેટિંગ સિસ્ટમ માટે નકલ કરો. Extras CD-ROM, અથવા કોઈપણ સ્તરવાળી ઉત્પાદન CD-ROM ની નકલ કરો નહિં, કારણ કે આ એનાકોન્ડાની યોગ્ય પ્રક્રિયા માટે જરૂરી ફાઈલો પર ફરીથી લખશે.

    Red Hat Enterprise Linux સ્થાપિત થઈ જાય પછી જ આ બધી CD-ROM સ્થાપિત થવી જોઈએ.

સામાન્ય જાણકારી

આ વિભાગ સામાન્ય જાણકારી સમાવે છે કે જે આ દસ્તાવેજના કોઈપણ વિભાગને લાગતીવળગતી નથી.

  • Red Hat Enterprise Linux 4 માં સમાયેલ openssh-3.9p1 પેકેજે X11 આગળ ધપાવવાની બે વિવિધ સ્થિતિઓ ઓળખાવી છે: trusted અને untrusted. મૂળભૂત Red Hat Enterprise Linux 4 રૂપરેખાંકનમાં, -X ફ્લેગ /usr/bin/ssh ને પસાર કરવાનું (અથવા "ForwardX11 on" રૂપરેખાંકન વિકલ્પ વાપરવાનું) untrusted X11 આગળ ધપાવવાનું સક્રિય કરે છે. આ સ્થિતિ X11 પ્રોટોકોલને મલીન કાર્યક્રમોને સ્થાનિક X11 સર્વરોની સુરક્ષામાંથી સમજૂતી કરીને આગળ ધપાવાયેલ SSH જોડાણ વાપરવાથી રોકે છે (ઉદાહરણ તરીકે, કીસ્ટ્રોક મોનીટરીંગ કરીને); પરંતુ થોડા X11 કાર્યક્રમો આ સ્થિતિમાં વાપરી શકાય છે.

    Red Hat Enterprise Linux 4 Update 1 માં, openssh ક્લાઈન્ટનું મૂળભૂત રૂપરેખાંકન બદલાઈ ગયું છે જેથી -X ફ્લેગ પસાર કરવાનું trusted X11 આગળ ધપાવવાનું સક્રિય કરે છે. trusted આગળ ધપાવવાની સ્થિતિ બધા X કાર્યક્રમોને યોગ્ય રીતે કામ કરવા માટે પરવાનગી આપે છે જ્યારે SSH જોડાણ પર આગળ ધપાવાય છે; પરંતુ, Red Hat Enterprise Linux ના પહેલાના પ્રકાશનોની સાથે, તે જ્યારે trusted કાર્યક્રમો શરૂ કરી રહ્યા હોય ત્યારે જ વાપરી શકાય છે.

    મહત્વનું

    X11 આગળ ધપાવવાનું એ Red Hat Enterprise Linux 4 માં મૂળભૂત રીતે નિષ્ક્રિય કરેલ છે, કે જે પહેલાના Red Hat Enterprise Linux પ્રકાશનોથી અલગ પડે છે જેમ કે મલીન X11 કાર્યક્રમોને ssh જોડાણો ઉપર ચલાવવાનું સ્થાનિક X11 સર્વરને નબળી પાડી શકતું નથી. તમે જ્યારે trusted સર્વરો સાથે જોડાવાનો પ્રયત્ન કરી રહ્યા હોય ત્યારે તમારે માત્ર X11 આગળ ધપાવવાનું જ વાપરવું જોઈએ.

  • Red Hat Enterprise Linux 4 Update 1 હવે diskdump સેવાનો સમાવેશ કરે છે, કે જે Red Hat netdump સેવાના વિકલ્પ તરીકે સેવા આપી શકે છે (અથવા તેની સાથે વાપરી શકાય છે).

    i386 સિસ્ટમો માટે diskdump સેવા વર્તમાનમાં aic7xxx, aic79xx, mpt fusion, megaraid, ata_piix, અને sata_promise ઉપકરણોને આધાર આપે છે. ia64 સિસ્ટમો પર, aic7xxx, aic79xx, mpt fusion, અને sata_promise ઉપકરણો આધારભૂત છે. AMD64 અને Intel® EM64T સિસ્ટમો પર, aic7xxx, aic79xx, mpt fusion, megaraid, sata_promise, અને ata_piix ઉપકરણો આધારભૂત છે. છેલ્લે, PPC64 સિસ્ટમો પર, ipr અને sym53c8xx_2 ઉપકરણો આધારભૂત છે.

    નોંધ

    megaraid અને SATA ઉપકરણો હવે Red Hat Enterprise Linux 4 Update 1 માં હમણાં નવાં જ આધારભૂત થયા છે.

    diskdump સેવાના વપરાશ માટે સમર્પિત ડિસ્ક ઉપકરણ અથવા ડિસ્ક પાર્ટીશનો જરૂરી છે કે જેઓ બધી ભૌતિક સિસ્ટમ મેમરી સમાવી શકે તેટલા મોટા પૂરતા હોવા જોઈએ. સિસ્ટમ ભંગાણની ઘટનામાં, મેમરી રૂપરેખાંકિત ડિસ્ક સ્થાન પર લખાશે. વારાફરતી રીબુટ કરવા પર, માહિતી રૂપરેખાંકિત ડિસ્ક સ્થાનમાંથી નકલ થશે અને તેનું vmcore ફાઈલમાં બંધારણ ઘડાશે, netdump સેવા દ્વારા બનાવાયેલ વિધેયમાં સરખું જ છે, અને આ અનન્ય ઉપડિરેક્ટરી /var/crash/ માં સંગ્રહાય છે. vmcore ફાઈલ crash(8) ઉપયોગીતાની મદદથી વિશ્લેષણ થાય છે.

    મહત્વનું

    diskdump સેવા ડમ્પ ફાઈલ લખવામાં નિષ્ફળ જશે જો ક્લસ્ટર સ્થિતિ એ megaraid એડેપ્ટરો પર સક્રિય કરેલી હોય. તમે ઉપકરણોની WebBIOS ઉપયોગીતાની મદદથી megaraid એડેપ્ટરો પર ક્લસ્ટર સ્થિતિ નિષ્ક્રિય કરી શકો છો. WebBIOS વાપરવા વિશે વધુ જાણકારી મેળવવા માટે ઉત્પાદક દસ્તાવેજીકરણની મદદ લો.

    diskdump સેવા દ્વારા જરૂરી કર્નલ મોડ્યુલો આપોઆપ Red Hat Enterprise Linux 4 કર્નલમાં સમાવાયેલ છે. સંકળાયેલ વપરાશકર્તા-જગ્યા diskdump પેકેજ એ diskdumputils-1.0.1-5 નામ અપાયેલ છે, અને netdump ના જેવું જ છે, તે મૂળભૂત રીતે સ્થાપિત છે.

    યોગ્ય ડિસ્ક સ્થાન સૌપ્રથમ રૂપરેખાંકિત થવું જ જોઈએ અને પછી વપરાશ માટે બંધારણ ઘડાવું જોઈએ. બંધારણ ઘડ્યા પછી, diskdump સેવા chkconfig(8) આદેશની મદદથી ચાલુ થવી જોઈએ, અને પછી સેવા શરૂ થવી જ જોઈએ. રૂપરેખાંકન અનુલક્ષી વિગતવાર દસ્તાવેજીકરણ અને વપરાશકર્તા બાબતો diskdumputils સાથે નીચેની જગ્યાએ સમાય છે:

    /usr/share/doc/diskdumputils-1.0.1-5/README
    

    આગળની જાણકારી diskdumpfmt(8), diskdumpctl(8), અને savecore(8) મદદ પાનાંઓમાં શોધી શકાશે.

કર્નલ નોંધો

આ વિભાગ Red Hat Enterprise Linux 4 Update 1 કર્નલ સંબંધિત નોંધો સમાવે છે.

  • એક મુદ્દો કે જે USB માઈસને થોડા કલાકો પછી પ્રત્યુત્તર આપતા બંધ કરવાનું કારણ બને છે જે તેમની ચોક્કસ સિસ્ટમોમાં આવરી લેવાયેલ છે. BIOS સુયોજનો કે જે USB ઈમ્યુલેશનને સક્રિય કરે છે જે 2.6 કર્નલ માઉસને થીજી જવા માટેનું કારણ બને છે, કે જે ક્યાં તો વર્ચ્યુઅલ કન્સોલમાં ફેરવવાની ફરજ Ctrl-Alt-Fx ની મદદથી પાડે છે પછી ગ્રાફિકવાળી ડેસ્કટોપ પર પાછી ફેરવાય છે અથવા માઉસના વિધેયો પાછા મેળવવા માટે તેને પ્લગમાંથી કાઢવાનું અથવા પાછું નાંખે છે.

    USB માઈસના થીજી જવાથી બચવા માટે, USB ઈમ્યુલેશનનો આધાર (USB લેગસી આધાર તરીકે પણ ઓળખાય છે) સિસ્ટમના BIOS માં નિષ્ક્રિય કરવો આગ્રહણીય છે. આ BIOS સુયોજનો શોધવા અને નિષ્ક્રિય કરવા વિશે વધુ જાણકારી મેળવવા માટે તમારી સિસ્ટમના ઉત્પાદક દસ્તાવેજીકરણનો સંદર્ભ લો.

  • Red Hat Enterprise Linux 4 Update 1 કર્નલ આપોઆપ NUMA શ્રેષ્ઠીકરણોને નિષ્ક્રિય કરે છે (numa=off) મૂળભૂત રીતે AMD64 દ્વિ પ્રોસેસર વાપરતી સિસ્ટમો પર. આ ઘણી સિસ્ટમો પર પાકી પ્રક્રિયાની ખાતરી કરે છે કે જ્યાં દરેક પાસે અલગ સિસ્ટમ BIOS અમલીકરણ અહેવાલીકરણ દ્વિ પ્રોસેસર માટે હોય છે.

    વપરાશકર્તાઓને સુરક્ષિત રીતે આ સિસ્ટમ માટે મૂળભૂત પર ફરીથી લખવાની ક્ષમતા છે કે જ્યાં ઉત્પાદકે દ્વિ પ્રોસેસરના ખાતરી માટે કહ્યું છે જે Red Hat Enterprise Linux 4 Update 1 કર્નલ દ્વારા ઈચ્છનિય છે.

    વપરાશકર્તાઓ મૂળભૂત રીતે numa=off પર ફરીથી લખી શકે છે numa=on ને Linux બુટ પ્રોમ્પ્ટ પર સ્પષ્ટ કરવા માટે અથવા સક્રિય કર્નલ વાક્યને grub.conf ફાઈલમાં લખવા માટે. જો આ વિધેય સક્રિય કર્યા પછી જો સિસ્ટમ બુટ કરવામાં નિષ્ફળ જાય, તો પાછું લખવાનું દૂર કરો અને ફરીથી પ્રયત્ન કરો. આ મર્યાદા Red Hat Enterprise Linux 4 સુધારામાં ભવિષ્યમાં દૂર કરવાની ઈચ્છા રાખવામાં આવે છે.

ડ્રાઈવરો અને હાર્ડવેરના આધારમાં ફેરફારો

ઘણા ડ્રાઈવરો માટે આ સુધારો ભૂલો ચોક્કસ કરવાનું સમાવે છે. મોટા ભાગના ડ્રાઈવર સુધારાઓ અંહિ નીચે યાદી થયેલા છે. અમુક કિસ્સાઓમાં, મૂળ ડ્રાઈવર અલગ નામ હેઠળ સાચવવામાં આવે છે, અને તે સંસ્થાઓ કે જેઓ તેમના ડ્રાઈવર રૂપરેખાંકનો પછીના સમયે તાજેતરની આવૃત્તિઓમાં ફેરવવા માટે બિન-મૂળભૂત વિકલ્પ તરીકે ઉપ્લબ્ધ છે.

નોંધ

આગળની Red Hat Enterprise Linux નો સુધારો લાગુ પડે તે પહેલાં તાજેતરના ડ્રાઈવરોમાં રૂપાંતરણ પૂર્ણ થઈ જવું જોઈએ, કારણ કે મોટા ભાગના કિસ્સાઓમાં માત્ર એક જૂની-આવૃત્તિનું ડ્રાઈવર દરેક સુધારા માટે સચવાય.

નીચેના ઉપકરણ ડ્રાઈવરો Red Hat Enterprise Linux 4 Update 1 માં સુધારાયેલ છે:

  • Emulex LightPulse Fibre Channel HBA (lpfc ડ્રાઈવર)

  • LSI Logic MegaRAID નિયંત્રક પરિવાર (megaraid_mbox ડ્રાઈવર)

  • Intel® PRO/વાયરલેસ 2100/2200 એડેપ્ટરો (ieee80211/ipw2100/ipw2200 ડ્રાઈવરો)

  • Broadcom Tigon3 (tg3 ડ્રાઈવર)

  • Intel® Pro/100 એડેપ્ટર પરિવાર (e100 ડ્રાઈવર)

  • Intel® PRO/1000 એડેપ્ટરો (e1000 ડ્રાઈવર)

  • શ્રેણીય ATA (SATA) ઉપકરણો (sata ડ્રાઈવર)

  • Neterion 10GB ઈથરનેટ એડેપ્ટર (s2io ડ્રાઈવર)

  • Red Hat Enterprise Linux 4 Update 1 સાથે આવેલ કર્નલ નવું megaraid_mbox ડ્રાઈવર LSI Logic માંથી સમાવે છે, કે જે megaraid ડ્રાઈવરને બદલે છે. megaraid_mbox ડ્રાઈવરને સુધારાયેલ રચના હોય છે, જે 2.6 કર્નલ સાથે સુસંગત છે, અને તાજેતરના હાર્ડવેર માટેનો આધાર સમાવે છે. તેમછતાં પણ, megaraid_mbox જૂના હાર્ડવેરોમાંના અમુકને આધાર આપતું નથી કે જે megaraid ડ્રાઈવર દ્વારા આધારભૂત હતા.

    નીચેના PCI વિક્રેતા ID અને ઉપકરણ ID જોડીઓ સાથેના એડેપ્ટરો megaraid_mbox ડ્રાઈવર દ્વારા આધારભૂત નથી:

    
    વિક્રેતા, ઉપકરણ
    
    0x101E, 0x9010
    0x101E, 0x9060
    0x8086, 0x1960
    
    

    lspci -n આદેશ કોઈ ચોક્કસ મશીનમાં સ્થાપિત એડેપ્ટરો માટે ID પ્રદર્શિત કરવા માટે વાપરી શકાય છે. આ ID સાથેના ઉત્પાદનો નીચેના મોડેલ નામોથી ઓળખાય (પરંતુ મર્યાદિત નથી) છે:

  • Broadcom 5820

  • Dell PERC (dual-channel fast/wide SCSI) RAID નિયંત્રક

  • Dell PERC2/SC (single-channel Ultra SCSI) RAID નિયંત્રક

  • Dell PERC2/DC (dual-channel Ultra SCSI) RAID નિયંત્રક

  • Dell CERC (four-channel ATA/100) RAID નિયંત્રક

  • DRAC 1

  • MegaRAID 428

  • MegaRAID 466

  • MegaRAID Express 500

  • HP NetRAID 3Si અને 1M

નોંધ

બંને Dell અને LSI Logic સૂચવ્યું કે તેઓ લાંબા સમય સુધી આ મોડેલોને 2.6 કર્નલમાં આધાર આપશે નહિં. આના પરિણામે, આ એડેપ્ટરો Red Hat Enterprise Linux 4 Update 1 માં લાંબા સમય સુધી આધારભૂત નથી.

  • Red Hat Enterprise Linux 4 Update 1 ડિસ્ક ઉપકરણો માટે આધાર પૂરો પાડે છે કે જેઓ 2 terabytes (TB) કરતાં મોટા છે. તેમછતાં પણ ત્યાં Red Hat Enterprise Linux 4 પ્રકાશન માટે ભવિષ્યમાં મર્યાદિત આધાર છે, Update 1 ઘણા સુધારાઓ સમાવે છે (બંને વપરાશકર્તા જગ્યા કાર્યક્રમો અને કર્નલમાં). સામાન્ય રીતે, Update 1 એ 2 TB કરતાં મોટા ડિસ્ક ઉપકરણોના આધાર માટેની જરૂરિયાતો તરીકે માનવામાં આવે છે.

    મહેરબાની કરીને મોટા ઉપકરણના આધાર માટે સંબંધિત માર્ગદર્શનો અને બંધનોની નોંધ કરો:

    · ખાસ કરીને ડિસ્ક ઉપકરણો 512 byte બ્લેકોના એકમોમાં સંબોધાયેલ છે. SCSI આદેશમાં સરનામાંનુ માપ મહત્તમ ઉપકરણ માપ નક્કી કરે છે. SCSI આદેશ સમૂહ આદેશો સમાવે છે કે જેઓને 16-bit બ્લોક સરનામાઓ (ઉપકરણ માપ 2 GB સુધી મર્યાદિત છે), 32-bit બ્લોક સરનામાઓ (2 TB સુધી મર્યાદિત છે), અને 4-bit બ્લોક સરનામાઓને સમાવે છે. 2.6 કર્નલમાં SCSI ને 64-bit બ્લોક સરનામાઓ સાથેના આદેશોનો આધાર છે. 2 TB કરતાં મોટી ડિસ્કોને આધાર આપવા માટે, Host Bus Adapter (HBA), HBA ડ્રાઈવર, અને સ્ટોરેજ ઉપકરણને 64-bit બ્લોક સરનામાનો આધાર હોવો જ જોઈએ. Red Hat એ QLogic qla2300 ડ્રાઈવર અને Emulex lpfc ડ્રાઈવર ચકાસ્યું છે, જે Red Hat Enterprise Linux 4 Update 1 માં સમાયેલ છે, Winchester Systems FX400 પરના 8 TB લોજીકલ યુનિટ પર (આવૃત્તિ. 3.42B અને ઉપરની જરૂરી છે).

    · સામાન્ય રીતે-વપરાતું MS-DOS પાર્ટીશન કોષ્ટક બંધારણ 2 TB કરતાં મોટા ઉપકરણો પર વાપરી શકાતું નથી. 2 TB કરતાં મોટા ઉપકરણો માટે, GPT પાર્ટીશન કોષ્ટક બંધારણ વપરાવું જ જોઈએ. parted ઉપયોગીતા GPT પાર્ટીશનોની બનાવટ અને તેના વ્યવસ્થાપન માટે વપરાવી જ જોઈએ. GPT પાર્ટીશન બનાવવા માટે, parted આદેશ mklabel gpt વાપરો.

    Red Hat માટે જરૂરી છે કે બધા બ્લોક ઉપકરણો માન્ય પાર્ટીશન કોષ્ટક સાથે પ્રારંભ થવા જોઈએ, જો ત્યાં એક જ પાર્ટીશન સંપૂર્ણ ઉપકરણને સમાવી રહ્યું હોય તો પણ. આ જરૂરિયાત ઉપકરણ પરના ભૂલભરેલા અથવા અયોગ્ય પાર્ટીશન કોષ્ટકને કારણથી બચવા માટે હાજર હોય છે.

    · એનાકોન્ડા સ્થાપક વર્તમાનમાં માત્ર GPT પાર્ટીશન કોષ્ટકોને Itanium™ આર્કીટેક્ચર પર જ આધાર આપે છે. આના પરિણામે, 2 TB કરતાં મોટા ઉપકરણોને એનાકોન્ડા સાથે સ્થાપિત કરવાનું કે ફોર્મેટ કરવાનું શક્ય નથી, અપવાદ રૂપે Itanium™ પ્લેટફોર્મો પર.

    · / અને /boot ડિરેક્ટરીઓ ઉપકરણો પર સ્થિત થયેલા હોવા જ જોઈએ કે જેઓ 2 TB અથવા ઓછા માપના હોય.

    · મોટા ઉપકરણો પરના LVM2 સાથેના વિવિધ મુદ્દાઓ Red Hat Enterprise Linux 4 Update 1 માં ચોક્કસ થાય છે. LVM2 ને Update 1 નું સ્થાપન કરતાં પહેલાં 2 TB કરતાં મોટા ઉપકરણો વાપરશો નહિં.

    ઉપર સૂચવ્યા અનુસાર, Red Hat માટે જરૂરી છે કે પાર્ટીશન કોષ્ટક બ્લોક ઉપકરણ પર લખાયેલું હોવું જોઈએ, જ્યારે તે LVM2 વોલ્યુમ જૂથના ભાગ તરીકે વપરાય ત્યારે પણ. આ કિસ્સામાં, તમે એક પાર્ટીશન બનાવી શકો કે કે જે વર્તમાન ઉપકરણને જ વિસ્તારી શકે. પછી, સંપૂર્ણ પાર્ટીશન નામ સ્પષ્ટ કરવાનું ધ્યાન રાખો (ઉદાહરણ તરીકે, /dev/sda1, નહિં કે /dev/sda), જ્યારે તમે pvcreate અને vgcreate આદેશો વાપરો.

    · મહત્તમ માપની ડિસ્ક કે જે md સોફ્ટવેર RAID સમૂહનો સભ્ય હોય તે 2 TB છે. md RAID ઉપકરણ જાતે 2 TB કરતાં મોટું હોઈ શકે. Red Hat એ md ઉપકરણોને 8 TB સુધી ચકાસ્યું છે.

    · e2fsprogs સાથેના વિવિધ મુદ્દાઓ કે જે 4 TB કરતાં મોટા ઉપકરણોમાં ઉદ્દભવેલા છે તેઓ Red Hat Enterprise Linux 4 Update 1 માં સંબોધાયેલ છે. Update 1 પહેલાં, આ મુદ્દાઓ પર mke2fs -b 4096 સ્પષ્ટ કરીને કામ કરી શકાય જ્યારે ext2 અથવા ext3 ફાઈલસિસ્ટમ વાપરી રહ્યા હોય. કાર્યવિસ્તાર Update 1 માં જરૂરી નથી.

    ext2 અને ext3 ફાઈલસિસ્ટમોને 8 TB ની આંતરમર્યાદા હોય છે. આ મર્યાદા સુધીના ઉપકરણો Red Hat Enterprise Linux 4 Update 1 માં ચકાસાયેલ છે.

    મોટી ફાઈલ સિસ્ટમોની બનાવટ ઝડપી કરવા માટે તમારે mke2fs -T largefile4 આદેશ વાપરવો જોઈએ.

    · GFS ફાઈલ સિસ્ટમ એ 32-bit સિસ્ટમો પર 16 TB સુધી મર્યાદિત છે, અને 64-bit સિસ્ટમો પર 8 exabytes (EB) સુધી મર્યાદિત છે. Red Hat એ GFS ફાઈલ સિસ્ટમને 8 TB ના માપ સુધી ચકાસી છે.

    · 2TB કરતાં મોટા NFS પાર્ટીશનો ચકાસાયેલ છે અને આધારભૂત છે.

    · Red Hat Enterprise Linux 4 Update 1 વપરાશકર્તા જગ્યા સાધનો મોટી ફાઈલના આધાર માટે કમ્પાઈલ થયેલા છે. તેમછતાં પણ, આ સ્થિતિમાં દરેક કાર્યક્રમને ચકાસવું શક્ય નથી. જો મોટી ફાઈલના આધાર માટે સાધનો વાપરતી વખતે મુદ્દાઓ આવે તો મહેરબાની કરીને સમસ્યાનો અહેવાલ આપો.

    · inn કાર્યક્રમ 2 TB કરતાં મોટા ઉપકરણો સાથે યોગ્ય રીતે વિધેય આપતું નથી. આ Red Hat Enterprise Linux ના ભવિષ્યના પ્રકાશનમાં સંબોધાશે.

પેકેજોના ફેરફારો

આ વિભાગ પેકેજોની યાદી સમાવે છે કે જેઓ Red Hat Enterprise Linux 4 માંથી Update 1 ના ભાગ તરીકે સુધારાયેલ છે અથવા ઉમેરાયેલ છે.

નોંધ

આ પેકેજ યાદીઓ Red Hat Enterprise Linux 4 ના બધા ચલોમાંથી પેકેજોનો સમાવેશ કરે છે. તમારી સિસ્ટમ અંહિ યાદી થયેલ દરેક પેકેજને સ્થાપિત કરી શકે નહિં.

Red Hat Enterprise Linux 4 ના મૂળ પ્રકાશનમાંથી નીચેના પેકેજો સુધારાઈ ગયા:

  • HelixPlayer

  • ImageMagick

  • ImageMagick-c++

  • ImageMagick-c++-devel

  • ImageMagick-devel

  • ImageMagick-perl

  • alsa-lib

  • alsa-lib-devel

  • anaconda

  • anaconda-product

  • anaconda-runtime

  • apr

  • apr-devel

  • arpwatch

  • authconfig

  • authconfig-gtk

  • autofs

  • binutils

  • bootparamd

  • chkconfig

  • comps-4AS

  • coreutils

  • cpio

  • cpp

  • crash

  • cups

  • cups-devel

  • cups-libs

  • curl

  • curl-devel

  • dbus

  • dbus-devel

  • dbus-glib

  • dbus-python

  • dbus-x11

  • devhelp

  • devhelp-devel

  • device-mapper

  • diskdumputils

  • dmraid

  • e2fsprogs

  • e2fsprogs-devel

  • elinks

  • emacs

  • emacs-common

  • emacs-el

  • emacs-leim

  • emacs-nox

  • enscript

  • ethereal

  • ethereal-gnome

  • ઈવોલ્યુશન

  • evolution-connector

  • evolution-data-server

  • evolution-data-server-devel

  • evolution-devel

  • exim

  • exim-doc

  • exim-mon

  • exim-sa

  • firefox

  • fonts-xorg-100dpi

  • fonts-xorg-75dpi

  • fonts-xorg-ISO8859-14-100dpi

  • fonts-xorg-ISO8859-14-75dpi

  • fonts-xorg-ISO8859-15-100dpi

  • fonts-xorg-ISO8859-15-75dpi

  • fonts-xorg-ISO8859-2-100dpi

  • fonts-xorg-ISO8859-2-75dpi

  • fonts-xorg-ISO8859-9-100dpi

  • fonts-xorg-ISO8859-9-75dpi

  • fonts-xorg-base

  • fonts-xorg-cyrillic

  • fonts-xorg-syriac

  • fonts-xorg-truetype

  • gaim

  • gcc

  • gcc-c++

  • gcc-g77

  • gcc-gnat

  • gcc-java

  • gcc-objc

  • gdb

  • gdk-pixbuf

  • gdk-pixbuf-devel

  • gdm

  • glibc

  • glibc-common

  • glibc-devel

  • glibc-headers

  • glibc-profile

  • glibc-utils

  • gpdf

  • gsl

  • gsl-devel

  • gtk2

  • gtk2-devel

  • hotplug

  • htdig

  • htdig-web

  • httpd

  • httpd-devel

  • httpd-manual

  • httpd-suexec

  • hwbrowser

  • hwdata

  • iiimf-csconv

  • iiimf-docs

  • iiimf-emacs

  • iiimf-gnome-im-switcher

  • iiimf-gtk

  • iiimf-le-canna

  • iiimf-le-hangul

  • iiimf-le-sun-thai

  • iiimf-le-unit

  • iiimf-libs

  • iiimf-libs-devel

  • iiimf-server

  • iiimf

  • initscripts

  • ipsec-tools

  • java-1.4.2-gcj-compat

  • java-1.4.2-gcj-compat-devel

  • kdegraphics

  • kdegraphics-devel

  • kdelibs

  • kdelibs-devel

  • kernel

  • kernel-devel

  • kernel-doc

  • kernel-hugemem

  • kernel-hugemem-devel

  • kernel-smp

  • kernel-smp-devel

  • kernel-utils

  • krb5-devel

  • krb5-libs

  • krb5-server

  • krb5-workstation

  • kudzu

  • kudzu-devel

  • libaio

  • libaio-devel

  • libexif

  • libexif-devel

  • libf2c

  • libgcc

  • libgcj

  • libgcj-devel

  • libgnat

  • libobjc

  • libpcapk

  • libstdc++

  • libstdc++-devel

  • libtiff

  • libtiff-devel

  • libtool

  • libtool-libs

  • lsof

  • lvm2

  • mailman

  • man-pages-ja

  • mod_auth_mysql

  • mod_python

  • mod_ssl

  • mozilla

  • mozilla-chat

  • mozilla-devel

  • mozilla-dom-inspector

  • mozilla-js-debugger

  • mozilla-mail

  • mozilla-nspr

  • mozilla-nspr-devel

  • mozilla-nss

  • mozilla-nss-devel

  • mysql

  • mysql-bench

  • mysql-devel

  • mysql-server

  • net-tools

  • netdump

  • netdump-server

  • nptl-devel

  • nscd

  • nss_ldap

  • ntsysv

  • openoffice.org

  • openoffice.org-i18n

  • openoffice.org-kde

  • openoffice.org-libs

  • openssh

  • openssh-askpass

  • openssh-askpass-gnome

  • openssh-clients

  • openssh-server

  • pam

  • pam-devel

  • pango

  • pango-devel

  • pciutils

  • pciutils-devel

  • pcmcia-cs

  • perl

  • perl-DBI

  • perl-suidperl

  • php

  • php-devel

  • php-domxml

  • php-gd

  • php-imap

  • php-ldap

  • php-mbstring

  • php-mysql

  • php-ncurses

  • php-odbc

  • php-pear

  • php-pgsql

  • php-snmp

  • php-xmlrpc

  • policycoreutils

  • popt

  • postfix

  • postfix-pflogsumm

  • postgresql

  • postgresql-contrib

  • postgresql-devel

  • postgresql-docs

  • postgresql-jdbc

  • postgresql-libs

  • postgresql-odbc

  • postgresql-pl

  • postgresql-python

  • postgresql-server

  • postgresql-tcl

  • postgresql-test

  • procps

  • psacct

  • python

  • python-devel

  • python-docs

  • python-tools

  • redhat-lsb

  • redhat-release

  • rpm

  • rpm-build

  • rpm-devel

  • rpm-libs

  • rpm-python

  • rpmdb-redhat

  • rsh

  • rsh-server

  • selinux-policy-targeted

  • selinux-policy-targeted-sources

  • squid

  • squirrelmail

  • strace

  • system-config-kickstart

  • system-config-lvm

  • tcpdump

  • telnet

  • telnet-server

  • tetex

  • tetex-afm

  • tetex-doc

  • tetex-dvips

  • tetex-fonts

  • tetex-latex

  • tetex-xdvi

  • thunderbird

  • tkinter

  • ttfonts-ja

  • tzdata

  • up2date

  • up2date-gnome

  • vim-X11

  • vim-common

  • vim-enhanced

  • vim-minimal

  • xemacs

  • xemacs-common

  • xemacs-el

  • xemacs-info

  • xemacs-nox

  • xloadimage

  • xorg-x11

  • xorg-x11-Mesa-libGL

  • xorg-x11-Mesa-libGLU

  • xorg-x11-Xdmx

  • xorg-x11-Xnest

  • xorg-x11-Xvfb

  • xorg-x11-deprecated-libs

  • xorg-x11-deprecated-libs-devel

  • xorg-x11-devel

  • xorg-x11-doc

  • xorg-x11-font-utils

  • xorg-x11-libs

  • xorg-x11-sdk

  • xorg-x11-tools

  • xorg-x11-twm

  • xorg-x11-xauth

  • xorg-x11-xdm

  • xorg-x11-xfs

  • xpdf

નીચેના નવા પેકેજો Red Hat Enterprise Linux 4 Update 1 માં ઉમેરાઈ ગયા:

  • compat-libcom_err-1.0-5

નીચેના પેકેજો Red Hat Enterprise Linux 4 Update 1 માંથી દૂર કરાવી દેવાયેલ છે:

  • કોઈ પેકેજો દૂર કરાયેલ નથી.

( x86 )